APMC NEWS
ખેડુતના ભાગ્યમાં કાયમ આવતી સાલ પૈસાદાર થવાનું લખેલુ છે. મહેનત એ ભવિષ્ય્ ની મહામુલી મુડી છે.
 
 

બજાર સમિતિ ના માર્કેટ ચાર્જીસ

ક્રમ ચર્જીસના પ્રકાર નિયંત્રીત જણસીઓ એકમ દર કોણ આપે
માર્કેટ ફી. તમામ જણસીઓ ૧૦૦-એ ૧-૦૦ ખરીદનાર
કમિશન મગફળી(અન્ય) અનાજ ,કઠોળ, તેલિબિયાં ૧૦૦-એ ૧-૦૦ ખરીદનાર
    લસણ,ડુંગળી,સુકોમેવો,ગોળ ૧૦૦-એ ૨-૦૦ ખરીદનાર
    કેરી અન્ય ફ્રુટ ૧૦૦-એ ૫-૦૦ ખરીદનાર
માલ ઉતરાઇ મગફળી,અન્ય જણસી ૧-ગુણી ૦-૫૦ ખરીદનાર
તોલાઇ-હમાલી સાથે મગફળી ૧-ગુણી ૧-૦૦ ખરીદનાર
    અન્ય જણસી ૧-ગુણી ૧-૫૦ ખરીદનાર
ફેરવાઇ,સરાઇ મગફળી ૧-ગુણી ૧-૦૦ માલધણી
    અન્ય જણસી ૧-ગુણી ૨-૫૦ માલધણી
પડતર પાલો કરી તો સહિત ગાડીભરવના મગફળી,અન્ય જણસી ૧-ગુણી ૩-૫૦ માલધણી