APMC NEWS
ખેડુતના ભાગ્યમાં કાયમ આવતી સાલ પૈસાદાર થવાનું લખેલુ છે. મહેનત એ ભવિષ્ય્ ની મહામુલી મુડી છે.
 
 

જણસી ના પ્રકારો

તાલાલા બજાર સમિતિમા નિયંત્રિત જણસીઓમાં મગફળી, ઘઉં,બાજરો,કપાસ,તલ,એરંડા, મગ,મઠ,અડદ,ચણા,ગોળ,કેરી,કેળા,લીલા તાજા તમામ પ્રકારનાં શાકભાજી મસાલા તેજના લસણ ડુંગળી વિગેરે જણસીઓ નિયંત્રણમાં છે. જેમાં ખાસ કરીને કેસર કેરીને અને શાકભાજીની ખરીદ વેંચાણની પ્રક્રિયા બજાર ચોગાનમાં થાય છે.